હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ONLINE GOVERMENT CCC EXAM આપનાર જે તે સરકારી સંસ્થાના કર્મચારીઓને પોતાની માર્કશીટ/પરિણામ નું ઑફ્લાઈન ફિઝિકલ વેરિફિકેશન કરાવવા માંગતા હોય તેવા કર્મચારીઓએ કારોબારી સમિતિના તા. 24/1/2022 ના ઠરાવ નં 18 મુજબ ફિઝિકલ વેરિફિકેશન ની ફી Rs. 500/- REGISTRAR H N G UNIVERSITY PATAN નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કરાવી તેની સાથે વેરિફિકેશન માટે ની અરજી, માર્કશીટ તથા નોટિફિકેશન ની ઝેરોક્ષ સાથે જોડી ને સોમવાર થી શુક્રવાર માં સમય : 1 થી 3 માં રુબરું આપવું અથવા Speed Post દ્વારા Place : CCC Admission Cell, DEPARTMENT OF COMPUTER AND INFORMATION TECHNOLOGY, Hemchandracharya North Gujarat University, PATAN મોકલી આપવું.