મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો - HNGU-2018

No. PARTICULAR
1 Advertisement
2 ભરતી મેળામાં આવનાર વિદ્યાર્થીઓએ http://www.apprenticeship.gov.in અને http://matsgujarat.org પોર્ટલ પર રજીસ્ટ્રેશન નીચે મુજબની ગાઈડ લાઈન મુજબ કરીને આવવું.
Guideline For Apprenticeship
Guideline For Mats Gujarat
3 ભરતી મેળામાં હાજર રહેનાર ઉમેદવારે આ Registration Form ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડીને ત્રણ કોપીમાં લાવવાના રહેશે.
4 ભરતી મેળાની યાદીમાં Yadi દર્શાવેલ જગ્યાઓ માટેના લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવું.
5 ભરતી મેળામાં હાજર રહેનાર ઈચ્છુક ઉમેદવાર માટે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રજીસ્ટ્રેશનનો સમય સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ આવનાર ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહિ.